Posts

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

Image
                                         Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્

તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

Image
   તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ

આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ  courtesy: News 18 Gujarati આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ #Tapi #Trible #Missasiaworldplatiunm #Award #Winner #GujaratiNews #TVOriginal Posted by  News18 Gujarati  on Saturday, September 7, 2024

શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિટીલાઈટ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન સમારોહ યોજાયો

Image
 તા.૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ:સુરત -------- શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિટીલાઈટ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન સમારોહ યોજાયો શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા જિલ્લા-તાલુકાના ૭ શિક્ષકો તેમજ ૧૯ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન ----  વિદ્યાર્થી ભણીને ડૉક્ટર, એન્જિનિયર અથવા આધિકારી બને એ શિક્ષકો માટે જીવનનો સૌથી મોટો એવોર્ડ છે: વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ -------------     ‘૫ સપ્ટેમ્બર-શિક્ષક દિન’ અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિટીલાઈટના અગ્રસેન ભવન ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. 'શિક્ષક દિન'ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી-સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ ૭ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર અર્પણ કરી બહુમાન કરાયું હતુ આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ

દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

Image
  તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ.. ------- શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન -------  દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય -------  ધરમપુરના ઋષિત મસરાણી.. શિક્ષણ સાથે સમાજસેવાનું બહેતર માધ્યમ -------   પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી ---------  વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી -------- શામળિયાએ સુદામાને પૂછેલું કે, ' બચપણમાં આપણે સાથે ભણતા તે તને હજુ સાંભરે છે?' સુદામાએ ઉત્તરમાં કહેલું 'હા, સખા એ અનન્ય દિવસો... મારાથી કેમ વિસરાય?' ઝાડને છાંયડે બેસી ગુરુ ભણાવતા અને શિષ્યો ગુરુમુખેથી વહેતા અસ્ખલિત જ્ઞાનપ્રવાહને એકાગ્રતાથી ઝીલતા. વિશ્વમાનવતા, કરુણા, શાંતિના પાઠ ભણતા. આ બધું આધુનિકતાના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયું છે.’             'એક મા સો શિક્ષકની ગરજ સારે છે તો 'એક શિક્ષક અનેક બાળકોની માતા બનાવાનું સામર્થ્ય કેમ ન ધરાવી શકે?'  આ મંત્ર લઈને નીકળે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે #surat #ddosurat #education #teachers #infosurat #Deosurat Posted by Information Surat GoG on Wednesday, September 4, 2024

કામરેજ તાલુકાની એસ.આર.પી. વાવ પ્રા.શાળાના શિક્ષિકા શ્રીમતિ પન્નાબેન પટેલને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન

કામરેજ તાલુકાની એસ.આર.પી. વાવ પ્રા.શાળાના શિક્ષિકા શ્રીમતિ પન્નાબેન પટેલને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન #surat #education #Deosurat #ddosurat #infosurat #teachers કામરેજ તાલુકાની એસ.આર.પી. વાવ પ્રા.શાળાના શિક્ષિકા શ્રીમતિ પન્નાબેન પટેલને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન #surat #education #Deosurat #ddosurat #infosurat #teachers Posted by Information Surat GoG on Wednesday, September 4, 2024