તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ
તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ
સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી પુરજોશમાં
સોનગઢના વિવિધ રોડ-રસ્તા,ગરનાળા જેવા વિવિધ જગ્યાઓ ઉપર ભરાયેલા ગંદા પાણી અને કચરાના કારણે રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી સોનગઢ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment