સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિરનું યોજાઈઃ
સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિરનું યોજાઈઃ
વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિરનું યોજાઈઃ
----
નિયમિત યોગથી હ્રદયરોગની બિમારી અટકાવી શકાય છેઃ
---
૨૯ સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ માંડવીના શિક્ષક ભવન ખાતે યોજાયો હતો.
#WorldHeartDay #hearts
#surat
Comments
Post a Comment