માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ઓલપાડ નાં લવાછા ખાતે તાલુકાની 108 ગામની ગંગા સ્વરૂપ માતાઓ- બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડાનું વિતરણ કરાયું.

માનનીય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ઓલપાડ નાં લવાછા ખાતે તાલુકાની 108 ગામની ગંગા સ્વરૂપ માતાઓ- બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડાનું વિતરણ કરાયું.

🪔 પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો સાથે.. ✨ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના મતવિસ્તાર ૧૫૫ ઓલપાડ વિધાનસભાના લવાછા ખાતે ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની અંદાજે ૧૧,૦૦૦ ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોને સાડી, મિઠાઇ તેમજ દિવડા વિતરણ કરી પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી.

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો