જૂનો કિલ્લો - સુરત
જૂનો કિલ્લો - સુરત
સુરતનો જૂનો કિલ્લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭માં સુરતમાં આ કિલ્લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્લોને વધુ મજબૂત બનાવ્યો હતો. તેએને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્યો હતો. આ કિલ્લો હવે મહા નગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમાં આવે છે.
Comments
Post a Comment